જીવન સાથી - 3

(29)
  • 10.3k
  • 7.3k

આપણે પ્રકરણ-2 માં જોયું કે, આન્યાને સંયમ પોતાની કારમાં તેના ઘર સુધી ડ્રોપ કરવા આવે છે અને તેને પોતાની સાથે પોતાના અંકલને ત્યાં લઈ જવા માટે રીક્વેસ્ટ કરતાં કહે છે કે "મારી સાથે આવતીકાલે બરોડા મારા અંકલના ત્યાં ચલને" અને આન્યા પોતાના મોમ-ડેડને પૂછીને તેને જવાબ આપવા કહે છે. આન્યા પોતાના ડેડને આખા દિવસની બધીજ વાતો કરે છે અને પછી પોતાને ખૂબ થાક લાગ્યો હોય છે તેથી પોતાના રૂમમાં ચાલી જાય છે. આન્યા: (કેદીને કેદમાંથી મુક્તિ મળે અને તેને જે આનંદ અને સુકૂન મળે તેવો આનંદ અને સુકૂન અત્યારે આન્યા, બાર સાયન્સની ઍક્ઝામ આપ્યા પછી અનુભવી રહી હતી. અને ગીત ગણગણતાં