જીવન સાથી - 2

(46)
  • 11k
  • 2
  • 8.4k

આપણે પ્રકરણ-1 માં જોયું કે, શોર્ટ રેડ ટી-શર્ટ, બ્લુ હાફ પેન્ટ અને છુટ્ટા વાળમાં આન્યા એક બ્યુટી ક્વીનને પણ શરમાવે તેટલી સુંદર લાગી રહી હતી અને તેના ચહેરા પરની લાલી કહી આપતી હતી કે તે આજે ખૂબજ ખુશ છે અને જેવી ઘરમાં પ્રવેશી કે તરત જ પોતાના પપ્પાને, "માય ડિયર ડેડ, આઈ લવ યુ " કહેતી વળગી પડી અને પોતાના ડેડને પૂછવા લાગી કે, " ડેડ, તમે આજે જલ્દી ઘરે આવી ગયા..?? " એટલે આન્યાની મમ્મી મોનિકા બેન ગુસ્સે થયા અને હાથ લૂછતાં લૂછતાં રસોડામાંથી બહાર આવ્યા અને આન્યાને બોલવા લાગ્યા કે, " એ વહેલા નથી આવ્યા બેન તમે મોડા આવ્યા