વંદના - 9

(17)
  • 4.4k
  • 1.9k

વંદના - ૯ગત અંકથી શરૂ..... મારી માતા મને ખૂબ જ પ્રેમ કરતી હતી. એ મારી બીમારીને સારી કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતી. કદાચ મારી જિંદગીના બદલામાં એની જિંદગી કુરબાન કરવી પડે તો પણ તૈયાર હતી. અશોક કાકાએ ભોગ આપવાની વાત કરી ત્યારે પણ કંઈ પણ વિચાર્યા વગર અશોક કાકાની વાત માં હા માં હા મેળવી હતી. પરંતુ મારી માતાની એ હા અમારી જિંદગી બેહાલ કરવા માટે કાફી હતી. અશોક કાકા મારી માતાને તેના મિત્ર પાસે લઈ ગયા. તેમના મિત્રનો બંગલો ખૂબ જ વિશાળ હતો. બંગલામાં પ્રવેશતા જ પહેલા મોટું ગાર્ડન હતું. મેઈન