પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ચમત્કારિક મંત્ર ગુરુચાવી 2

  • 5.7k
  • 1.6k

દુનિયાના કોઇપણ દેશમાં જવામાં આવતી અડચણમાંથી મુક્તિ મેળવવા માટેની મનુષ્ય સ્વીકારે કે ના સ્વીકારે આજના યુગમાં સંસારચક્રનો કોઇપણ ભૌતિક પ્રશ્ન જ્યારે યક્ષ પ્રશ્ન બની જાય ત્યારે તેનું સમાધાન ખૂબ જ અનિવાર્ય બની જાય છે. આવી જ એક સત્ય ઘટના સાથે આપ સૌનો પરિચય કરાવવાનું મને યોગ્ય લાગતા આપને હું કરાવી રહ્યો છું. 2017 ડિસેમ્બરમાં મુંબઇમાં અંધેરી ખાતે રહેતા એક દંપતિ અમદાવાદ મને મળવા માટે આવ્યા. દંપતિનો પ્રશ્ન એકદમ અલગ અને ઝડપી સમાધાન માંગે એવો હતો. દંપતિની અમેરિકા જવા માટે ફાઇલ મુકવામાં આવી હતી. જેમાં દંપતિએ એમના બંન્ને પુત્રોના નામ સમાવેલા હતાં. મને મળ્યા ત્યારે બંન્ને પુત્રોમાં