નબળી: રાજવીની સંઘર્ષ કથા - 12

  • 2.9k
  • 1
  • 1.3k

(12) રાજવીને મળ્યા તો, "ભાઈ, તમારા વગર મને ઘરમાં નહીં ગમે, મને સપોર્ટ કોણ કરશે. વનિતા મને તારા વગર નહીં ફાવે." નયનાબેન બોલ્યા કે, "ભાઈ નથી તો હું છું ને, અને નિહાલ રાજવીની ચિંતા ના કરતો. હું સપોર્ટ કરીશ અને જોઈશ કે કોણ તેની મરજી વિરુદ્ધ કરે છે." રાજવી રડી પડી. દમયંતીબા ને પગે લાગ્યા તો, "નયના શું કામ ઊંધી સલાહ આપે છે, તેને રોકી નથી શકતી. નિહાલ બેટા ના જા." નિહાલ કંઈ બોલે તે પહેલાં જ રમેશભાઈ બોલ્યા કે, "જવા દે બા, નિહાલ પણ ઘરેથી નીકળતા પહેલાં એટલું યાદ રાખજે કે જો તું આજે જતો રહ્યો તો આજથી તને