નબળી: રાજવીની સંઘર્ષ કથા - 9

(14)
  • 3.9k
  • 1
  • 1.5k

(9) પહેલાની જેમ આ પણ નિશિતાએ જ કરી. તેને 1100 નું કવર આપવા રમેશભાઈએ નિહાલને આપ્યું. નિહાલે તેને આપ્યું, નિશિતાએ કંકુ થાળી મૂકી અને પગલાં પાડતી વનિતા ઘરમાં આવી. બીજી વિધિ ચાલુ થાય તે પહેલાં નિહાલ રાજવીને મળવા જતો હતો ત્યાં જ દમયંતીબાએ તેને બેસાડી દીધો અને કહ્યું કે, "કયાં જાય છે દિકરા? હજી વિધિ બાકી છે, અને વહુને એમ છોડી ના જવાય." એ સાંભળીને નિહાલ ચૂપ રહ્યો પણ તેની આંખના પ્રશ્નો નયનાબેન બરાબર વાંચી શકતાં હતા, પણ તે કાંઈ કરી નહોતા શકે એમ નહોતા. વીંટીની રમત ચાલુ થઈ, એમાં વનિતા ત્રણ વાર જીતી ગઈ. વનિતાએ તેના કાનમાં કહ્યું કે,