નબળી: રાજવીની સંઘર્ષ કથા - 7

(12)
  • 3.6k
  • 1.5k

(7) "શું કામ હું હજી છું ને? હું બે રાખીશ." આમ બોલીને અભિષેક હસવા લાગ્યો. એની સાથે સાથે બધા ખડખડાટ હાસ્ય જોડાયા. ડીનર પૂરું કરીને બધા છૂટા પડયાં. આ બધી વાતો સાંભળી લાવણી મનમાં જ સમસમી ગઈ કે, "મારા પહેલાં તેમને રિયા પસંદ હતી એટલે મારાથી દૂર દૂર ભાગે છે. આ વાત મારાથી છૂપાવી પણ રાખી. મેનેજર કયારનો લાવણીને જોઈ રહ્યો હતા. આ બધું જ અભિષેકનો એક મિત્ર અને નિહાલ કયારના નોટીસ પણ કરી રહ્યા હતા. પાર્ટીમાં બધાની વાતો સાંભળીને લાવણી રિયાને જોવા ઉત્સુક થઈ એટલે તેણે બીજાને પૂછ્યું કે, "રિયા કોણ છે?" તેને મ્હોં બગાડીને બતાવી અને કહ્યું કે,