નબળી: રાજવીની સંઘર્ષ કથા - 6

  • 3.4k
  • 1
  • 1.3k

(6) તે બોલ્યા કે, "અને મારી ના હોય તો...." તેણે ગંભીર થઈને કહ્યું કે, "તો દાદી... મારે કંઈક વિચારવું પડશે?" દમયંતીબા બોલ્યા કે, "તો તું શું વિચારીશ?" તેણે જવાબ આપતાં કહ્યું કે, "મારે મંડપ કેવો રાખવો, પત્રિકાઓ કેવી છપાવવી, ઘોડા પર ચડીને કે પછી ગાડીમાં બેસીને જાન કાઢું.' આવું વિચારવું પડશેને બા..." દમયંતીબા હસવા લાગ્યા અને કહ્યું કે, "મારો ડાહ્યો અને લાડલો દીકરો... જબરો છે હે... તને મારી મજાક પણ ખબર પડી ગઈ. હું તારી પસંદગી ને ના પાડું એવું બને ખરું? કયારે મળાવીશ મને બોલ?" નિહાલ હસવા લાગ્યો અને કહ્યું કે, "હાસ્તો... મારી દાદીના મનની વાત મારા સુધી ના