નબળી: રાજવીની સંઘર્ષ કથા - 5

(12)
  • 3.4k
  • 1.5k

(5) પપ્પા બોલ્યા કે, "હમણાં જ વેવાઈનો ફોન હતો કે કાલે તમારે કુળદેવી એ જવાનું છે તો અભિષેકકુમાર લેવા આવે છે. અને સાંભળો રમીલા, તમે લાવણીના જવાની તૈયારી કરો અને દીકરી પ્રેમમાં જમાઈની આવભગતની તૈયારી કરવાનું ના ભૂલી જતાં પાછા." આમ બોલીને તે નીકળી ગયા. અને આ બાજુ લાવણીનું મન ખિન્ન થઈ ગયું." રાજવી પોતાની રૂમમાં લાઈટ ચાલુ બંધ કરે જતી હતી અને એકબાજુ વિચારમાં ખોવાઈ ગયેલી જોઈને નિહાલ તેની જોડે આવ્યો. તેને હલાવીને કહ્યું કે, "શું વાત છે રાજવી? તું તો લાવણીના ઘરે ગઈ હતી તો પછી ત્યાં કાંઈ વાત બની કે શું?" તે બોલી કે, "ના ભાઈ, લાવણી