નબળી: રાજવીની સંઘર્ષ કથા - 3

(13)
  • 3.5k
  • 2
  • 1.5k

(3) લાવણીએ જવાબ આપતાં બોલી કે, "કેમ નહીં, તમારા માતા પિતા મારા માટે માતા પિતા સમાન જ છે." અભિષેક રૂડ અને મક્કમભર્યા અવાજે કહ્યું કે, "સમાન નહીં, પણ માતા પિતા જ છે. એવું માનવું જોઈએ." લાવણીને થોડું અજીબ લાગ્યું છતાંય બોલી કે, "હા, એ તો છે જ. પણ તમને કેવી જીવનસાથી જોઈએ?" તો તેણે જવાબ આપ્યો કે, "જે મારા માતા પિતાની વાત માને, તેમનો આદર કરે, માન રાખે, કાળજી કરે એવી છોકરી જીવનસાથી તરીકે જોઈએ." લાવણીએ ફોડ પાડતાં કહ્યું કે, "આ તો બરાબર છે, પણ તમારી પત્નીમાં તમારે કેવા ગુણો જોઈએ એ વિશે તો વિચાર્યું હશે ને. તે પૂછું છું."