નબળી: રાજવીની સંઘર્ષ કથા - 1

(20)
  • 6k
  • 1
  • 2.1k

પ્રસ્તાવના આપણા પ્રાચીન ગ્રંથોમાં સ્ત્રીઓ વિશે એક જાણીતો શ્લોક છે, 'કર્મેષુ મંત્રી, કાર્યેષુ દાસી, ભોજનેષુ માતા, શયનેષુ રંભા ધર્માનુકૂલા, ક્ષમયા ધારિત્રી' આ શ્લોક મુજબ સ્ત્રીના છ રૂપની કલ્પના કરી છે. મંત્રી, દાસી, માતા, રંભા જેવી કે પતિને રીઝવે એવી, ધર્મમાં અનુકૂળ અને ક્ષમામાં ધરતી જેવી. પહેલાની સ્ત્રીઓ મંત્રી જેવી ચતુર અને કાર્ય દક્ષ, નિર્ણય લેવામાં સક્ષમ અને તટસ્થ રીતે લઈ શકતી એવી. કામ એટલે કે સેવા કરવામાં દાસી એટલે કે કંઈપણ ક્ષોભ વગર કરે એવી. કોઈપણ ને ભોજન કરાવતી વખતે તે માતાની જેમ વહાલ થી કરાવે એવી. રંભા એટલે કે પતિને રિઝવવા માટે રતિ જેવી બનતી. ધર્મકાર્ય માં હંમેશા આગળ