ઈશ્વરની રચના

(14)
  • 3.4k
  • 1.1k

આજે વાત કરવી છે ઈશ્વર ની રચના અને આપડા સવાલો પર, શુ ઈશ્વર જે કરેછે એ સારું ને સાચું છે ? કે આપડે એનાથી વધુ સારું કરી શકીએ છીએ. જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી ક્યાંકને ને ક્યાંક ઘણી વાર આપણા મનમાં પણ થતું હોય છે કે ઈશ્વર કરતાં આ આપડા હાથ માં હોત તો કેવું સારું હતું. કયારેક આપણને ઈશ્વર ની રચના પર સંદેહ કે સવાલો થતા હોય છે. ઘણી વાર ઈશ્વર જે કરે છે એ આપડા માટે સારું પણ