વંદના - 8

(14)
  • 4.2k
  • 1.9k

વંદના -૮ વંદના અચાનક વાત કરતા કરતા અટકી જાય છે. એટલા માં ચાની લારી પર કામ કરતો છોટું ચા આપવા આવે છે અને અમન ને પૂછે છે કે " સાહેબ બીજુ ચા સાથે નાસ્તામાં કાઈ લાવું?"" અરે ના નાસ્તામાં કાઈ નહિ જોઈએ પણ હા એક પાણીની બોટલ આપી જજે ને " અમને કહ્યું.." જી સાહેબ" કહેતો છોટુ પાણીની બોટલ લેવા જાય છે. વંદના પોતાના અતિત ને વાગોળતા ખુબજ ભાવુક થઈ ગઈ હોય છે. જાણે પોતાના અતિત માં પોતાના અસ્તિત્વને ખોજતી હોય તેમ આકાશ તરફ શૂન્યાવકાશ થઈને જોઈ રહી હતી. તેના આંસુ અમનને ભીંજવી રહ્યા હતા. અમને વંદનાની આવી હાલત