મનમેળ - 7

(14)
  • 3.7k
  • 1.3k

મેઘ તુલસીની નજીક તો હતો પણ... સંબંધો આગળ કેમ વધારવા એ જ મુજવણ એને હતી.. લગનને બે મહિના થવા આવેલા.. નવાઈ ની વાત એ હતી કે વાત કિસ સુધી પણ આગળ એણે વધારી ન્હોતી.. એ બેઠો બેઠો વિચારતો હતો કે.. હુ કંઈ કરુ ને તુલસીને ન ગમે તો..? આ બાજુ તુલસી મેઘ શરમાય છે.. એમ વિચારી રાહ જોઈ રહી હતી..નમુ નો ફોન આવ્યો હતો એને સારા દિવસો હતા. એ સાંભળી તુલસીને પણ માં બનવાના આભરખા જાગ્યા હતાં... એ વિચારતી હતી કે આજે મોકો છે મા બાપા બન્ને થોડા દિવસ