મારો કાવ્ય ઝરૂખો ભાગ : 36

  • 4.4k
  • 1.3k

ઓલમ્પિક 2020થયો ઇન્તઝાર વર્ષો નો પૂરોથયો વરસાદ મેડલસ નો ટોક્યો મા Olympics મા થયું નામ રોશન ભારત નુંજીત્યા ગોલ્ડ, સિલ્વર ને બ્રોન્ઝ મેડલસનિરજે ભાલો ફેંકયો રાણા પ્રતાપ જેમપાર પાડ્યું નિશાન ગોલ્ડ મેડલ નુંછોકરાઓ હોકી રમ્યા રણમેદાન સમજીદિકરી ઓ પણ લડી રાની લક્ષ્મી બાઈ જેમ મીરા જી એ શાન અપાવી સિલ્વર મેડલ જીતીપી વી સિંધુ એ જીતી હારેલી બાઝીજીતી લાવી બ્રોન્ઝ મેડલ ભારત માટૅ પુનિયા,દહિયા એ છક્કાં છોડાવ્યા દુશ્મન નાયાદગાર બન્યો ઓલીપમિક નો ત્યોહાર વર્ષો બાદ નામ રોશન કરનાર દરેક ભારતીય ખેલાડી ઓ ને દિલ થી સલામકાવ્ય 02મારા મતે...આઝાદી...સ્વતંત્રતા..કરજો આજે મને માફ, જો લાગે વાત મારી આકરી અને અતિશયોકતી થી ભરેલીસને 1947 મા મળી આઝાદી થયાં આઝાદ અગ્રેજો