તલાશ - 5

(53)
  • 8.1k
  • 2
  • 4.9k

નાહીને પૃથ્વી બહાર આવ્યો. ડ્રેસિંગ ટેબલ પર પડેલા દાંતિયાથી વાળ સરખા કર્યા . પછી પોતાનું મનપસંદ ઓલ્ડ સ્પાય ડિયો આખા બદન પર સ્પ્રે કરીને એણે કપડાંચૂઝ કર્યા. જીન્સ પર એણે વ્હાઈટ શર્ટ પહેરવાનું નક્કી કર્યું. પછી કંઈક વિચારીને શર્ટ પહેરવાનું માંડી વાળ્યું એની જગ્યાએ બ્રાઉન કલરનું "હૂંડી" પહેર્યું. પછી એના પર "બોસ" પરફયુમ છાંટીને એક વખત આયનામાં જોયું. પછી એને મરુન કલરના શૂઝ પહેર્યા. હાથમાં ઘડિયાળ બાંધી પછી કંઈક યાદ આવતા ગઈ રાત્રે લગભગ 3 વાગ્યે જ્યારે એ આવ્યો હતો, ત્યારે સાથે લાવેલી બેગ ખોલી તેમાંથી એક લીલીપુટ પિસ્તોલ બહાર કાઢો અને ડાબા પગના મોજા માં ભરાવી. આમ તો એ ગન સ્ત્રીઓની ફેવરિટ છે પણ પૃથ્વીને એવો કોઈ છોછ ન હતો ફાઈનલી એક વાર આયનામાં