આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-40

(91)
  • 7.2k
  • 3
  • 4.2k

આઇ હેટ યુપ્રકરણ-40 નંદીની સુરત શરણમ સોસાયટી પાસે પહોંચી અને નવીનમાસાને જોયાં ઘરે ગઇ સામાન ઉતાર્યો અને મંમી-પાપાનાં અવસાનનાં સમાચાર કીધાં. વિરાટ US ભણવા ગયો છે એ જાણું અને તેઓ ચર્ચા કરી રહેલાં. નવીનમાસાએ કહ્યું તારી બીજો રહેવાની વ્યવસ્થા થાય ત્યાં સુધી અહીં રહી શકે છે અને નંદીનીની કંપની વિશે બધી માહીતી લીધી. નંદીની વિરાટનાં US માં સ્કોલરશીપ પણ ભણવા ગયાંનાં સમાચાર સાંભળીને ખુશ થઇ ગઇ અને બોલી વાહ માસી. અને ત્યાં કમ્પાઉન્ડનો દરવાજો ખખડ્યો અને માસી બોલ્યાં આવ્યો પેલો... નવીનમાસાએ કહ્યું અરે કંઇ કામ હશે આવવા દેને.. નંદીની ક્યાં અજાણી છે હવે. ત્યાંજ ચંપલ કાઢીને એક યુવાન ડ્રોઇગરૂમમાં આવી