વંદના - 7

(16)
  • 4.5k
  • 2k

વંદના-૭ગત અંકથી શરૂ...વંદના અમનની સામે નજરના મિલાવી શકી આંખોના પોપચાં નીચા ઢાળી ધીમા અને અચકાતા અવાજે કહ્યું કે "હું મારા માતા પિતાની અડોપટેટ ચાઈલ્ડ છું" અમન વંદનાની વાત સાંભળીને એકદમ સ્તબ્ધ રહી ગયો. છતાં એણે પોતાના પર કાબૂ રાખી વંદનાને સંભાળવાની કોશિશ કરી. થોડીવાર અમન ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો એને સમજાયું નહિ કે તે શું પ્રતિક્રિયા આપે છતાં એણે પોતાના પર કાબૂ રાખી વંદનાને સંભાળવાની કોશિશ કરતા કહ્યું કે" હા તો એમાં શું થયું વંદના? મને કોઈ વાંધો જ નથી. મારો પ્રેમ આ બધી સિમાઓથી પર છે એમાં કોઈ જાત પાત નો પણ સમાવેશ નથી. હું વર્તમાનમાં જીવવા માંગતો માણસ