મન ની કવિતાઓ

  • 5k
  • 1.5k

મન ની કવિતાઓ_ મુકેશ રાઠોડ "મન".૧:-ઝળહળીએ.ચાલો આપણે કઈક કરીએ.માનવતા ને ફરી વરિયે,ના કોઈ ઉચ ના કોઈ નીચુંએકબીજા સૌ ઝળહળીએ.કારા,ગોરા, ભેદ રહેવાદો,હિન્દુ,મુસ્લિમ ,શીખ ,રહેવાદો,ચાલો ખાઈએ એકજ ફળિયે,એકબીજા સૌ ઝળહળીએ.જાત -પાતના ભેદ રહેવાદો,માનવધર્મ મોટો ,કહેવાદો,ભાઈ- ભાઈની જેમ મળીયેએકબીજા સૌ ઝળહળીએ._ મુકેશ રાઠોડ "મન"૨:- માણસ છે ભાઈ.સૌથી સવાયો માણસ છે ભાઈ !તોય ઘવાયો ,માણસ છે ભાઈ !આમ તો લાગે અંગત અંગત,તોય પરાયો ,માણસ છે ભાઈ!લજામણી નો છોડ નથી કંઈ!તોય લજાયો, માણસ છે ભાઈ!ઇશ્વર જેવો છાંટોય નથી માઈ!તોય ભજાયો,માણસ છે ભાઈ!લોભી,લાલચી,દંભી,ધૂતારો;ઢોર હરાયો,માણસ છે ભાઈ._ મુકેશ રાઠોડ "મન".૩:- ખાટલો આપો.મરે છે માણસ ખાટલો આપો,ટળવળે માણસ બાટલો આપો.જમવાની હવે વેળા જ ક્યાં છે;કે જમવા માટે પાટલો