આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-38

(97)
  • 6.8k
  • 2
  • 4.1k

આઇ હેટ યુપ્રકરણ-38 નંદીની જયશ્રીને ઓફીસનું કામ સમજાવી પોતાનાં શીફ્ટ થવાનાં સ્કુટર સામાન બહુ કેવી રીતે ટ્રાન્સપોર્ટમાં આવશે બધી વાત થઇ ગઇ અને દૂરનાં માસા માસીને ત્યાં સુરત જશે. જે થશે એ હું કરીશ એમ કહીને જવાની તૈયારી કરતી હતી ત્યાંજ ઇન્ટરકોમ પર ફોનની રીંગ આવી જયશ્રીએ ઉપાડ્યો એણે નંદિની સામે જોઇને કહ્યું તારાં માટે ફોન છે સુરતથી ભાટીયા સરનો... આપણાં સરેજ ટ્રાન્સફર કર્યો છે વાત કરી લે. નંદીનીએ જયશ્રી સામે જોયું અને પછી ફોનનું રીસીવર હાથમાં લીધું. અને વાત કરી. હલ્લો સર... હાં સર નંદીની... ભાટીયા સરે કહ્યું વેલકમ અવર બ્રાન્ચ નંદીની તેં ટ્રાન્સફર લીધી મને ગમ્યુ અહીં તારાં