સફર એક અલગ દુનિયાની - 2

  • 3.4k
  • 1
  • 1k

આપણે આગળ જોયું કે, [ (નિશ અને તેના બધા મિત્રો ફરવા માટે ધોળાવીરા જતા હતા અને ગાડીમાં મસ્તી મજાક તેમજ સેલ્ફી પણ લેતા હતા.) "હવે આપણે ત્રીસ ચાલીસ મિનિટમાં ધોળાવીરા પહોંચીશું." લક્ષે જણાવ્યું. અને બધા ખુશ થઈ ગયા અને ગાડીમાં મસ્તી કરવા લાગ્યા તેમજ સેલ્ફી લેવા લાગ્યા. અચાનક ગાડી થોભી ગઈ. બધા ચોંકી ગયા કે અચાનક શું થયું? ] હવે આગળ, "અરે ! લક્ષ શું થયું ગાડીમાં ? અચાનક કેમ ઊભી રહી ગઈ." રાજલ બોલી. "યાર મને શું ખબર શું થયું? એ તો નીચે ઉતરીને જોઉં પછી ખબર પડે કઈ." લક્ષ બોલ્યો. અને બધા ગાડીમાંથી નીચે ઉતર્યા અને જોવા