મારો કાવ્યો ઝરૂખો ભાગ : 35

  • 4.8k
  • 1.8k

કાવ્ય 01મારા દોસ્તો ને અર્પણ.....??મારા દોસ્તો છે 108 એમ્બ્યુલન્સ જેવાફોન કરતા એક પણ ક્ષણ બગાડ્યા વગર ટો... ટો... ટો... ટો... કરતા આવે દોડતા ભૂલે ચુકે મુસીબત જો પડે કોઈને આડી તો દોસ્તો મુસીબત ને ટલ્લે ચડાવે એવી કે મુસીબત પાછું વળી જોવે નહી માથું ફેરવી આમ તો એકબીજા ની ટાંગ ખેંચવા માંથીઊંચા નથી આવતા હરામી યારો મારાપરંતુ તકલીફ મા ખંભે ખંભો મિલાવી ઉભા રહે એવા પ્યારા બહાદુર દોસ્તો છે મારાઆમ તો દુશ્મની નથી મારે કોઇ જોડે પણ મારા દોસ્તારો ની દોસ્તી જોઈદુશ્મન પણ પ્રભુ જોડે માંગે દોસ્તારોમારા દોસ્તો જેવા દુખ સામે લડવા દોસ્તો ની ફોજ છે ખડી આભાર દોસ્તો નો કે દુખ, દર્દ કે પીડા નેફરકવા દેતા નથી એકબીજા