નિષ્કામ કર્મ

(16)
  • 3.6k
  • 1
  • 954

"નિષ્કામ કર્મ"'એવું કર્મ જયાં કોઈ અપેક્ષા નહીં'અત્યારનો સમય એટલે કળયુગ. મનુષ્ય ફક્ત પોતાનું જ કામ કરે છે. આ સમયમાં ઘણા બધાં મનુષ્ય ફક્ત પોતાનાં સ્વાર્થ માટે અને પોતાનું અહિત કામ કરાવવાં માટે બીજાનો ઉપયોગ કરે છે. તે લોકો નાનાં નાનાં કામ બીજાની મદદથી કઢાવી જાણે છે અને પોતાને હોશિયાર સમજે છે. એક વાર પોતાનું કામ થઈ ગયાં પછી તેને તે છોડી દે છે કાં તો તેની સાથે વાત પણ નથી કરતાં. આવાં મનુષ્યને પોતાનાં ફકત મતલબ માટે જ કામ કરાવવામાં રસ હોય છે. એક બીજાને રમાડતાં માણસો છે આ, ભુલ પડે તો છુપાવતાં માણસો છે આ, એકબીજાની સામે ખોટું હસતાં માણસો છે આ, પ્રભુ