કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૮

(82)
  • 6k
  • 4
  • 2.7k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૩૮ અંગાર ટેબલ પર બેસી વ્હીસ્કીનો ઓર્ડર આપે છે. નીલિમા એને જુએ છે પણ બોલાવતી નથી. અંગાર હાય બોલે છે તો એને જવાબ આપતી નથી. અંગાર ફરી બોલાવે છે તો નીલિમા રડમસ ચહેરો કરે છે: “મારે આજે કોઈની સાથે વાત નથી કરવી... હું બહુ ઉદાસ છું...” નખરાં સાથે બોલી નીલિમા આખો પટપટાવે છે. એની આંખો જોઈ અંગારનો ગુસ્સો શાંત થઈ જાય છે. અંગાર એનાં હાથ પર હાથ મૂકે છે: “કેમ? વાત ના કરવાથી ઉદાસી દૂર થઈ જશે?” નીલિમા બીજો હાથ અંગારનાં હાથ પર મૂકે છે: “તમે મને માત્ર