મૃગજળ. - ભાગ - ૧૬

  • 2.1k
  • 1.1k

નંબર ડિલીટહવે બની એમ રહ્યું હતું કે કિન્નરી મારા મેસેજ ને ઇગ્નોર કરી રહી હતી અને હું ક્યારેક એણે ફોન કરતો તો એ ફોન પણ ઉપાડતી ન હતી.મને ખબર પડી રહી ન હતી કે આ બધું થઈ શું રહ્યું છે બધું ધીરે ધીરે બદલાઈ કેમ રહ્યું છે. જે વ્યક્તિ મારી સાથે વાત કર્યા વગર ન રહી શકતું હોય એવું વ્યક્તિ આજે મારા ફોન અને મેસેજ ને અવગણી રહ્યું છે. હું મનમાં વિચારી રહ્યો હતો કે કિન્નરી ના મન માં કઈ તો છે જે મારા થી છૂપાવી રહી છે જે મને કહેવા નથી માંગતી. હું પણ જાણવા ચાહતો હતો કે કિન્નરી આમ