આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-36

(94)
  • 7.7k
  • 4
  • 3.7k

આઇ હેટ યુપ્રકરણ-36 નંદીનીએ એની મંમીનાં ઈન્સુરન્સનાં પેપર્સ-આઇડી બધુ આપી ફોર્મમાં સહી કરી બેંક ડીટેઇલ્સ બધાં પુરાવા સાથે મનીષને આપી દીધાં. મનીષે કહ્યું બધુજ થઇ જશે હવે ઇન્સ્યુરન્સનાં પૈસા 3 વર્કિંગ ડેઝમાં તારાં ખાતામાં આવી જશે. નંદીનીએ થેન્ક્સ કહ્યું પછી મનીષ ઘરે પાછો જવાનો એટલે ત્રણે જણાં નીચે સુધી આવ્યાં. ત્યાં નંદીનીએ જોયું કે વરુણનું સ્કુટર ત્યાં નથી પડ્યું. એને હૈયામાં હાંશ થઇ. મનીષે કહ્યું હું મોડાં ફોન કરીશ તમે તમારું કામ પતાવજો. ખૂબ એન્જોય કરજો વાતો કરજો. નંદીનીએ કહ્યું મનીષભાઇ એક મીનીટ કાલે સવારે અહીં જમવાનું બનશે તમે અહીંજ જમવા આવજો પછીનું તમે કાલે આવો પછી નક્કી કરીશું. મનીષે