કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૫

(82)
  • 6.6k
  • 5
  • 2.8k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૩૫ રોહિત જે જાણતો તરત કરણ અને વિક્કીને જણાવતો. રોહિત એ રાત્રે એક નાના છોકરા પર દવાનું પરીક્ષણ થવાનું છે તે કરણને જણાવે છે. આ માહિતી મેળવી કરણ નવી બનાવેલી લેબનો ખુલાસો દુનિયા સામે લાવવાનો દિવસ નક્કી કરે છે. કરણ ફોન કરી સંજયને ફરી એકવાર પત્રકાર બનવા અને પત્રકારોને એ જગ્યા પર ગમે તે પ્રકારે લઈ જવાની કામગીરી સોંપે છે. સંજયને મનપસંદ કામ કરવાનો મોકો ફરી મળ્યો એનાથી એ ખૂબ ખુશ હતો. બે વર્ષનાં સમયમાં કરણે બધાને અલગ અલગ કામમાં પારંગત થવા માટે કહ્યું હતું. દરેક યુધ્ધની તૈયારી