પુનર્જન્મ - 18

(27)
  • 4.8k
  • 2
  • 2.5k

પુનર્જન્મ 18 દસ મિનિટ માટે પંચદેવ મંદિર સામે અવ્યવસ્થાનો માહોલ સર્જાઈ ગયો. પોલીસ અને 108ને ફોન કરી દેવામાં આવ્યો હતો. મોનિકાના ડ્રાઈવરે સુધીરને ફોન કરી દીધો હતો. દસ જ મિનિટમાં પોલીસ અને એમ્બ્યુલન્સ આવી ગઈ. રોડ ઉપર ટ્રાફીક જામ થઈ ગયો હતો. પોલીસે સૌથી પહેલા સિચ્યુએશન જોઈ અને કેટલાક પોલીસવાળા લોકોને દૂર કરવામાં પરોવાયા. એક સબ.ઇન્સપેક્ટર વિવિધ એંગલથી મોબાઈલમાં ફોટા લેવા લાગ્યો. એમ્બ્યુલન્સમાં આવેલ ડોકટરે બન્નેને જોયા. મોનિકા હજુ બેહોશ હતી. પોલીસ એને ઓળખી ગઈ હતી એટલે હવે તેમને વાતની ગંભીરતા સમજમાં આવી હતી. પોલીસે હાયર ઓથોરિટીને