નીલગગનની સ્વપ્નપરી ...17.મિત્રો, આગળ જોયું કે ચેતનાબહેનના ભાઈ-ભાભીને અકસ્માત નડ્યો, તેમની સેવામાં ચેતનાબહેન સાથે સરસ્વતીબહેન દશ દિવસ કરમસદ રોકાયાં. હરિતા અને પરિતા બંને હર્ષમય બની હર્ષને પોતાનામાં તન્મય કરવા પ્રયત્નશીલ છે. હર્ષ પોતાના જીવનધ્યેયને જ મહત્ત્વ આપતો રહે છે. તે બંનેને પોતાની રીતે ખુશ રાખી ધ્યેય તરફ જ વાળવા પ્રયત્ન કરે છે. હવે આ બંને ગૃહિણી જીવનની ગુલામીને બદલે સ્વમાનભરી ગુલાબી જિંદગી તરફ આગળ વધી રહી હોય તેવો ભાસ હર્ષના પ્રત્યેક કારકિર્દી નિર્ણયને દિલથી સ્વીકારકરી પરીક્ષાની તૈયારી શરૂ થઈ તે પરથી લાગે છે. હવે આગળ સોપાન ... 17 પર.***************************************************