પ્રેમ નો પગરવ - ભાગ ૨૧

(25)
  • 3.5k
  • 1
  • 1.9k

આપણે આગળ જોયું કે ભૂમિ કોલેજ જઈ રહી હતી ત્યારે રસ્તામાં મિલનને જોઈ જાય છે. અને ચહેરા પર રોનક છવાઈ જાય છે. કોલેજ બહાર મળવાનું વિચારીને બંને કોલેજ બહાર મળે છે. મિલન પોતાની બાઇક પાછળ આવવા ભૂમિ ને કહે છે. બંને એક ફાર્મ હાઉસમાં પહોંચે છે જ્યાં મિલન ફાર્મ હાઉસ બતાવી ને તેના રૂમ માં લઇ જાય છે. થાકેલી ભૂમિ પાણી માંગે છે. મિલન તેને પાણી આપે છે અને થોડી વારમાં ભૂમિ તેનો હોશ ખોઈ બેસે છે. હવે જોઈએ આગળ.. ભૂમિ તો હોશ ખોઈ બેસી હતી પણ જયારે તેને હોશ આવ્યો ત્યારે તે બેડ પર સૂતી હતી અને તેના કપડા પણ