પ્રેમ નો પગરવ - ભાગ ૧૯

(30)
  • 3.9k
  • 1
  • 2.1k

આપણે આગળ જોયું કે ભૂમિને ફોન કરીને મિલન એક ખંડેર જેવા મકાનમાં બોલાવે છે. પ્રેમમાં મગ્ન બનેલી ભૂમિ મિલનની ખરાબ હરકતને સહન કરતી રહે છે. જ્યારે ભૂમિને ખબર પડે છે કે મિલન પ્રેમ માટે નહિ પોતાની હવસની ભૂખ મિટાવવા મને અહી બોલાવી છે એટલે તે ત્યાંથી નીકળી જાય છે. હવે જોઈએ આગળ... ભૂમિ ઘરે આવી ત્યારે વધુ દુઃખી થઈ ગઈ હતી. એકબાજુ તેની ખાસ ફ્રેન્ડ મીરા ને ખોવાનું દુઃખ હતું તો બીજીબાજુ જેને તે દિલથી પ્રેમ કરતી હતી તે પ્રમના નામ પર તેનો ઉપયોગ કરવા માંગતો હતો. હવે શું કરવું તે ભૂમિને સમજાતું ન હતું. એક વિચાર તો એવો આવ્યો કે