પ્રેમ નો પગરવ - ભાગ ૧૬

(25)
  • 4.2k
  • 2k

આપણે આગળ જોયું કે મીરા અને મિલનના ઝઘડાનું સમાધાન કરવા ભૂમિ મિલનને મળીને સમાધાનની વાત કરે છે. મિલનને મીરા આગળ માફી માંગવા માટે ભૂમિ કહે છે. ત્યારે મિલન ભૂમિ ને માફી ન માંગવાની ચોખી ના કહે છે. હવે જોઈએ આગળ.. ભૂમિ ફરી મિલનને સમજાવે છે. મિલન તો માફી માંગવા તૈયાર થતો નથી. ભૂમિ તેની સામે દોસ્તીનો હાથ લંબાવે છે. ત્યારે મિલન ભૂમિની દોસ્તીનો સ્વીકાર કરે છે. પણ ભૂમિ દોસ્તી ખાતર મીરાની સામે માફી માંગવા મિલનને કહે છે. આખરે દોસ્તી ખાતર મિલન ભૂમિની વાત માની જાય છે. બીજા દિવસે જ્યારે ભૂમિ અને મીરા કોલેજ પ્રવેશ કરે છે ત્યારે દૂર ઊભેલો મિલન બંનેને તેની