પ્રેમ નો પગરવ - ભાગ ૧૪

(25)
  • 4.1k
  • 1.7k

આપણે આગળ જોયું કે મીરા ને ખબર પડે છે કે પ્રિન્સિપાલ આગળ ફરિયાદ કરનાર મિલન છે. મિલન અને મીરા સાથે ની પહેલી મુલાકાત પાર્કિંગ બાબત થી થાય છે. ભૂલ મીરા ની હોવા છતાં તે મિલન ને ઠપકો આપે છે. ભૂલ મારી નથી ને મને શા માટે ઠપકો આપે છે આમ માની મિલન ગુસ્સે થઈ મીરા ની સ્કુટી ની ચાવી લઇ ત્યાંથી નીકળી જાય છે. હવે આગળ.. જેટલો સમય મિલન ત્યાં પાર્કિંગ માં બેઠો હતો તેટલો સમય તે મીરા ની સ્કુટી ની ચાવી લઈને બહાર રહ્યો. ઍ એવું ઈચ્છતો હતો કે તે જેટલી રાહ જોઈ તેટલી તે સ્કુટી વાળી છોકરી રાહ જોવે. સમય