પ્રેમ નો પગરવ - ભાગ ૧૩

(33)
  • 4.5k
  • 1
  • 2.2k

આપણે આગળ જોયું કે ભૂમિ આખરે પંકજ સામે પોતાના જીવન વિશે કહે છે. શરૂઆતના કોલેજ ના દિવસો ભૂમિ ને કોઈ ફ્રેન્ડ હતી નહિ, તેની ક્લાસમાં બેસતી નટખટ મીરા સાથે દોસ્તી થઈ જાય છે. પણ એક દિવસ પ્રિન્સિપાલ બંને ને તેની ઓફીસ માં બોલાવે છે. હવે આગળ. ભૂમિ અને મીરા બંને પ્રિન્સિપાલ ની ઓફીસ માં જઈ પ્રિન્સિપાલ સામે પ્રણામ કરી નત મસ્તકે ઊભા રહે છે. પ્રિન્સિપાલ ને થોડી મિનિટ પહેલા કોલેજ નો એક વિદ્યાર્થીએ એક ફરિયાદ કરી હતી કે પહેલા વર્ષ માં અભ્યાસ કરતી ભૂમિ અને મીરા વધુ પડતી બીજા સ્ટુડન્ટ સાથે મસ્તી અને તેને પરેશાન કરે છે જેનાથી બીજા સ્ટુડન્ટ ને તકલીફ