પ્રેમ નો પગરવ - ભાગ ૧૨

(25)
  • 5.3k
  • 2.9k

આપણે આગળ જોયુ કે બીજા દિવસે ભૂમિ ને કોલેજ માં રજા હતી છતાં પંકજ ભૂમિ ને તેની સાથે વાત કરવા બહાર લઈ જાય છે. રસ્તામાં પંકજ તેને તે યુવાન વિશે પૂછે છે પણ ભૂમિ સ્કુટી ઉભી રાખીને પંકજ પર ગુસ્સો કરવા લાગે છે અને આજ પછી મારી લાઇફ માં દખલગીરી ન કરવાની સલાહ આપી દે છે. હવે જોઈએ આગળ... પંકજ સમજી ગયો કે જો બધું ભૂમિને કહેવામાં આવશે તો તે વધુ ગુસ્સે થશે તે કરતા જો તે જાતે કહેશે તો સારું રહેશે એમ માની ને પંકજ હવે ભૂમિ સામે કઈ બોલતો નથી બસ એટલું કહ્યું ચાલ...સ્કુટી ચલાવ ભૂમિ અને મને કોલેજ