પ્રેમ નો પગરવ - ભાગ ૧૧

(23)
  • 4.7k
  • 1
  • 2.2k

આપણે આગળ જોયુ કે પંકજ ઘરે આવ્યા પછી ભૂમિ સાથે વાતો કરવાની કોશિશ કરે છે પણ તેને ભૂમિ સાથે વાતો કરી શકાય એવો મોકો મળતો નથી. આખરે રાત્રે સૂતા પહેલાં પંકજ ભૂમિ સાથે વાતો કરવા તેના રૂપ પાસે જઈને ધીરે થી દરવાજો ખખડાવે છે પણ ભૂમિ દરવાજો ખોલતી નથી. હવે આગળ... ઘણા સમય સુધી પંકજે ભૂમિ ના રૂમ નો દરવાજો ખખડાવતો રહ્યો પણ ભૂમિએ દરવાજો ખોલ્યો નહિ એટલે પંકજ તેના રૂમમાં જઈને ભૂમિ ને મેસેજ કર્યો. હાઇ..ભૂમિ મારે અત્યારે તારી સાથે વાત કરવી છે. તું અહી મારા રૂમમાં આવ. કે તું દરવાજો ખોલે તો હું તારા રૂમમાં આવું..?મારે તારી સાથે જરૂરી વાત