પ્રેમ નો પગરવ - ભાગ ૯

(26)
  • 4.6k
  • 3
  • 2.1k

આપણે આગળ જોયુ કે ભૂમિ બહાર જતી વખતે ગેટ ને કૂદવાની ટ્રાય કરે છે અને તે ગેટ ઉપરના સરિયા માં ફસાઈ જાય છે. આ જોઈને પંકજ તેને નીચે ઉતારે છે. બંને વચ્ચે એક કિસ અજાણ્યા લીપ કિસ થઈ જાય છે. પંકજ ઘણું સમજાવે છે ભૂમિ ને કે તું ડ્રીંક કરવાનું છોડી દે. મનમાં ભૂમિ વિચાર બનાવી કે છે ડ્રીંક છોડવાનું અને પંકજ તરફ તેનું આક્રષણ થાય છે હવે આગળ.. ભૂમિ હવે પંકજ ની સાથે રહીને બદલાઈ ગઇ હતી. તેણે હવે ડ્રીંક કરવાનું છોડી દીધું હતુ. તે હવે પહેલા કરતા ઘરમાં અને અભ્યાસ માં બધું ધ્યાન આપવા લાગી છે. બંને વચ્ચે સારી