પ્રેમ નો પગરવ - ભાગ ૬

(27)
  • 4.5k
  • 3
  • 2.2k

આપણે આગળ જોયું કે ભૂમિ રાત્રે અગિયાર વાગ્યે છૂપી રીતે ઘર થી બહાર પોતાની સ્કુટી લઈને નીકળે છે. પાછળ પંકજ તેનો પીછો કરે છે. રસ્તામાં ભૂમિ તેની ફ્રેન્ડ પ્રિયા ને પણ સાથે લે છે. હવે જોઈએ આગળ.... ભૂમિ ની સ્કુટી એક બંગલા પાસે ઊભી રહી અને બંગલાની અંદર પ્રવેશ કરી તેણે સ્કુટી ને પાર્કિગમાં પાર્ક કરી. ત્યાં ઘણી કાર અને સ્કૂટી ઓ પાર્ક કરેલી હતું. ભૂમિ તે બંગલા ની અંદર પ્રવેશી. પંકજે રિક્ષા વાળા ને ત્યાં થોડીવાર ઊભા રહેવાનું કહ્યું. અને હું પાંચ મિનિટ માં આવું છું મારી રાહ જોઇશ આટલું કહી પંકજ તે બંગલાની અંદર પ્રવેશ્યા. બહુ મોટો બંગલો હતો. ગેટ