પ્રેમ નો પગરવ - ભાગ ૪

(29)
  • 5.3k
  • 3
  • 2.6k

આપણે આગળ જોયુ કે સવારમાં કિશોરભાઈ તેની દીકરી ભૂમિ કહ્યું તું પંકજ ને તેના કોલેજ સુધી મૂકી આવજે. ભૂમિ એ હા કહીને પંકજ ને તેની કોલેજ સુધી મુકવા જાય છે. રસ્તામાં ભૂમિ ઘણા સવાલો પંકજ ને કરે છે પણ પંકજ સરમ નો માર્યો કોઈ જવાબ આપતો નથી એટલે ભૂમિ ગુસ્સે થાય છે. હવે જોઈએ આગળ.. ભૂમિ પંકજ ને ધમકાવવા લાગી તો પંકજ તો ડરી ગયો. જેમ નાના છોકરા ને કોઈ ઠપકો આપે ને તેનું મો બગાડી ને રડવા લાગે તેમ પંકજ રડવા તો ન લાગ્યો પણ મો બગાડ્યું. આ જોઈને ભૂમિ ને થયું પંકજ તો જો સાવ નાનો છોકરો હોય તેવો