પ્રેમ નો પગરવ - ભાગ ૫

(14)
  • 5.3k
  • 1
  • 2.3k

આપણે આગળ જોયુ કે રાતના અંગિયાર વાગ્યે ભૂમિ છૂપી રીતે પોતાની સ્કુટી ઘણી બહાર કાઢીને જાય છે. હવે આગળ... આ રીતે રાત્રે ક્યાંક બહાર જતી ભૂમિ ને જૉઇને પંકજ ને નવાઈ લાગી "અત્યારે ભૂમિ ક્યાં જતી હશે."!!અને" ક્યાં ગઈ હશે તે પણ ચૂપચાપ.!" આ વિચાર થી તે મોડે સુધી બુક વાંચી ને જાગતો રહ્યો. પંકજ વારે વારે ઘડિયાળ ના કાંટા સામે જોઈ રહ્યો હતો. તેને અંદર થી ચિંતા થઈ રહી હતી. બે દિવસ થી પંકજ આ ઘરે રહેતો હતો પણ ક્યારેય કોઈ મોઢે થી આવી વાત થઈ ન હતી કે ભૂમિ કોઈ કામસર રાત્રે બહાર જાય છે. આ વિચારમાં રાતના એક વાગી