પ્રેમ નો પગરવ - ભાગ ૩

(22)
  • 4.9k
  • 2
  • 3k

આપણે આગળ જોયું કે સ્ટેશન પર પંકજ ને લેવા કિશોરભાઈ નહિ પણ તેની દીકરી ભૂમિ આવે છે. પણ પંકજ નું અહી આવવાથી ભૂમિ નાખુશ દેખાઈ રહી હતી. હવે જોઈએ આગળ.. રૂમમાં પહોંચી પંકજ ફ્રેશ થયો અને મુસાફરી માં થાકી ગયો હતો એટલે પલંગ પર લેટી ગયો. આમ પણ સાંજ પડવા આવી હતી. થોડો આરામ કર્યો ત્યાં કિશોરભાઈ ની પત્ની લતાબેન ઉપર આવીને પંકજ ને કહ્યું ચાલ બેટા જમવાનું તૈયાર થઈ ગયું છે તું નીચે આવ. બધા તારી રાહ જુએ છે. જ્યારે પંકજ આવ્યો હતો ત્યારે લતાબેન માર્કેટ ગયા હતા એટલે પંકજ તેને જય શ્રી કૃષ્ણ કહી શક્યો નહિ. પણ તે તેને બોલાવવા