ક્રૂર ઉપહાસ - 1

(15)
  • 3.6k
  • 2
  • 1.6k

"મને નહિ તો કોણે?! એક્સક્યુઝ મી! તું મને નહિ લવ કરતો તો કોણે લવ કરે છે?!" રિચા એ ગુસ્સે થતાં કહ્યું. "હું, અને તને પ્યાર કરું?! તારામાં એવું છે જ શું?!" પાર્થે રીચાની મજાક ઉડાવતા કહ્યું. "હા, એવું જ છે ને?! બસ હવે કઈ જ નહિ બચ્યું, કહેવા - સાંભળવા! હું જાઉં છું, તારાથી અને તારી લાઈફથી બહુ જ દૂર!" રિચા એ કહ્યું અને બહાર નીકળી જતાં આંસુઓને રોકતી બહાર જવા લાગી. "એકસ્ક્યુઝ મી, મિસ!" પાર્થે રિચાના હાથને પકડી લીધો. "જો મને ખબર છે, તું તો તારી મોનિકાને પ્યાર કરતો હોઈશ ને; હા, તને તો એ હા પણ કહી દેશે!"