મન : સંબંધ મિત્રતા નો - 84

  • 2.7k
  • 1
  • 1.1k

" ક્યાં છો તમે લોકો ? અને નિયા ક્યાં છે એની તો ચાર વાગ્યા ની ટ્રેન હતી ને ?" આદિ એ ચિંતા મા પૂછ્યું. " અમે તેજસ ના ઘરે છે. અને નિયા અમારી સાથે જ છે. ત્યાં દીદી (માનિક) ખોટું મગજ ખરાબ હતો એટલે અમે ત્યાં થી નીકળી ગયા " " ઓકે નિયા ને ફોન આપ " મનન એ નિયા ને ફોન આપ્યો. " બોલ " " નિયા કહી ને તો જવાય ને. કહ્યા વગર જ નીકળી ગઈ " " હમ " " આર યુ ઓકે ? " આદિ એ પૂછ્યું. " હમ " " લાગતું નથી નિયા. માનિક ની