કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૩૪

(101)
  • 7k
  • 5
  • 2.8k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૩૪ રોહિત પાસે લોક નંબર હતો. એ ખૂબ ઝડપથી અંગારનાં મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરે છે. બે મિનિટ જેવા સમયમાં એપ ડાઉનલોડ થઈ જાય છે એટલે અંગારનાં ફોનમાં એ એપ હિડન કરે છે. અંગારનાં ફોનનો બધો ડેટા રોહિતનાં ફોનમાં ઓપન થાય છે. રોહિત સમય ગુમાવ્યા વગર અંગાર નો ફોન પાછો ટેબલ પર મૂકી બહાર નીકળે છે. રોહિત બહાર આવી નીલિમાને ફોન કરે છે. નીલિમાને ખબર પડે છે કે કામ થઈ ગયું. અંગારને વધારે હેરાન કરવા માટે વિક્કીનો ફોન છે એમ કહી ફોન ઉપાડે છે. અંગારની હાજરીમાં વિક્કી સાથે