કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 32

(84)
  • 5.9k
  • 3
  • 2.9k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૩૨ અંગાર જે દિવસે મુંબઈ પાછો આવે છે. એ રાત્રે શુક્લાનાં ફોન પર અર્જુનનો ફોન આવે છે. ઉંધમાં હોવાથી શુક્લા સ્ક્રીન પરનું નામ વાંચ્યા વગર ફોન ઉપાડે છે. ફોન જ્યારે પૂરો થાય છે ત્યારે શુક્લાની ઊંધ ઊડી ગઈ હતી અને પરસેવે રેબઝેબ થયો હતો. ફરી એકવાર અર્જુનનાં નામનો ખોફ એની આંખોમાં ફરતો હતો. કરણે એ રાત્રે અર્જુનનાં નામથી ફોન પર વાત કરી શુક્લાની ઉંધ હરામ કરી હતી. અંગાર આવ્યો એની ખુશી વ્યક્ત કરી. હવે ખરાખરીનો જંગ શરૂ થશે એમાં પહેલેથી ખેંગારની ચાપલૂસી બંધ કરવા માટે ચેતવણી આપી. આગળ