કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 31

(86)
  • 6.3k
  • 5
  • 2.9k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ – ૩૧ રીયા: “હા ડોક્ટર... મને ખાતરી નથી... પણ તમે જે પ્રમાણે પૂછો છો... એના પરથી મને લાગે છે હું મા બનવાની છું...” રીયાનાં શબ્દો સાંભળી ઘરમાં સન્નાટો થઈ જાય છે. જો વાત સાચી હોય તો ખુશી મનાવવી કે દુ:ખ કરવું એમ બધા વિચારે છે. ડોક્ટર: “તમારું અનુમાન સાચું છે... તમે પ્રેગ્નેટ છો... અને તમારે વધારે ટેન્શન લેવાનું નથી... આરામ કરવાનો છે... બચુભાઈ તમે મારા ક્લિનિક પર રીયાને લઈ આવો... એક-બે ટેસ્ટ કર્યા પછી એમની દવા શરૂ કરવી પડશે...” બચુ અને ડોક્ટર બહાર જાય છે. સાધના આંખો લુછતી રીયા