મારો કાવ્ય ઝરૂખો ભાગ : 33

  • 5.1k
  • 1.4k

કાવ્ય 01પૂરી જગન્નાથ મંદિર ની આશ્ચર્યજનક વાતોઆવો કહું તમને રસપ્રદ આશ્ચર્યજનક પૂરી જગન્નાથ ની ચમત્કારિક વાતોગજબ ના અજાણ્યાં ચમત્કાર છે પૂરી જગન્નાથ પૌરાણીક મંદિર નાંલીમડા નું કાષ્ઠ તણાય આવેલું દ્વારકા થી એ કાષ્ઠ માંથી બલરામ, સુભદ્રાઅને ક્રિષ્નામૂર્તિ બિરાજેલી હતી પુરી મંદિરનાં પરિસર માંદર બાર વર્ષે બદલાય ત્રણેય પ્રતિમાજીવાયકા છે આજે પણ ધડકે છે શ્રીકૃષ્ણ નું હૃદયજગન્નાથ પૂરી નાં મંદીર ની પોલી મૂર્તિ માંમૂર્તિ બદલતા સમયે પૂજારી અનુભવેશ્રી ક્રિષ્ના નાં હ્રિદય ની ધડકનજાણે સ્પર્શિયો હોઈ બ્રહ્મ સુવળો પદાર્થધુધવે મોજા દરીયા નાં મંદિર બહાર જૉરદારમંદિર માં પગ મૂકતા જ સંભળાય નહીં અવાજ દરીયા નાં મોજાં નાંમંદિર ની ધ્વજા ફરકે હવા ની વિપરીત દિશા માનથી જાણી શક્યું