આઇ હેટ યુપ્રકરણ-32 નંદીની ઘરે આવી. એણે જોયું વરુણ આવ્યાં પછી ધૂંધવાયેલો હતો. એ કંઇ નાબોલી. વરુણે રાજ અંગે પૂછતાછ કરીને કહ્યું તારે એની સાથેજ પ્રેમ હતો તો મારો ભવ શા માટે બગાડ્યો ? નંદીનીએ કહ્યું હજી ભૂલ સુધારી લઇએ કંઇ મોડું નથી થયું લગ્ન પછી નથી હું એને મળી કે એને જોયો. તારી જેમ નથી કે હજી હેતલ પાછળજ ભટકે છે મને બધી ખબર છે. અને આપણાં ઘડીયા લગ્ન થયાં છે લગ્ન રજીસ્ટર પણ નથી થયાં. છૂટા પડવાનું નક્કી કરી લઇએ હું મારી મંમીને ત્યાં જતી રહીશ તું અને હું બંન્ને છુટાં.... વરુણ સમસમીને સાંભળી રહ્યો પછી ઉશ્કેરાઇને એનાં