શ્વેત, અશ્વેત - ૯

  • 3.8k
  • 1
  • 1.5k

‘હાઈ. હું દીશાંત મલિક.’ કહી મારા હાથમાં એક બુકે આપ્યું. આ બુકેમાં ચાર જાતના ફૂલ્ હતા. બે સફેદ. એક પીળો અને એક લાલ. ‘અને અહીં કેમ આવ્યા છો..’ તે પેહલા તો જાણે મારો પ્રશ્ન ના સમજી શકતો હોય તેમ મને જોઈજ રહ્યો. પછી માથું હલાવતા, એકદમ ધીમેથી બોલ્યો, ‘હું અહીં કેમ આવ્યો છું.. એમ.’ મે માથું હલાવ્યું. ‘યુ આર શ્રુતિ?’ ફરી માથું હલાવ્યું. ‘લેંડલોર્ડની ડોટર?’ ફરી એક વાર. ‘તો.. તમને નથી ખબર?’ ‘શું છે એ જે મને નથી ખબર?’ ‘અમે અહીં પાસેજ રહીએ છીએ. તમને પોરબંદર વિષે કઇ ખાસ ખબર નઈ હોય. સો વી આર હિયર ટુ આસસીસ્ટ યૂ.’ ‘અમે