પરાગિની 2.0 - 54

(43)
  • 4.3k
  • 1
  • 1.6k

પરાગિની ૨.૦ - ૫૪ પરાગને જૈનિકા અને મિહીરનાં રિલેશન વિશે ખબર પડે છે. પરાગ જૈનિકાને કહે છે, ચાલો... ફાઈનલી તને કોઈ મળ્યું તો ખરું... વેલકમ ટુ ધ મેડ ફેમીલી..! પરાગ હસે છે અને પછી સમરનું પૂછે છે કે તે કેવો છે? જૈનિકા તેને ઓફિસમાં જે બધુ થાય છે તેના વિશે વાત કરે છે. જૈનિકા સાથે વાત કરી પરાગ ફોન મૂકી દે છે. એશા નિશાને કહે છે, સમર કેમ અહીં બૂમો પાડે છે? નિશા અને એશા ફટાફટ બહાર જાય છે. નિશા તેને અહીથી જતો રહે એમ કહે છે પરંતુ સમર માનતો નથી... એટલામાં મિહીર આવે છે અને તે કેબ બુક કરાવી